#બેહોશ થયો
રટતો રહ્યો નામ
છતાં એમનું

પ્રેમ કર્યો તો
દિલમાં લખ્યું નામ
ભુંસું કેમનું?

નથી ભરોસો
મારા પ્રેમ ઉપર
હજુ જેમને

કોઇ તો કહો
કેમ કરૂં ઓસડ
એના વેમનું

Gujarati Hiku by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111516441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now