તારી બેહોશ એ આંખો એ,મારુ હૈયું કંપાવી દીધું
મૂકી આંગળીઓ માથે,મારી આંખે આંશુ દીધું
વિચારો ના દરિયામાંથી, મેં ઉછીનું પાણી લીધું
તને જગાડવા માટે ,ઉછીનું જગ મેં માથે લીધું
પાણી ના છટકાવ થી ,આંખો ના લપકાર
ને મેળવી તારું આલિંગન તે સપનું ચોરી લીધું
તે સપનું ચોરી લીધું


#બેહોશ

Gujarati Thought by Devang : 111516424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now