મિત્ર બનીએ તો ગમશે કે શિષ્ય અમારે બનવું પડશે?
મૈ કીધું, શિષ્ય બનશો તો અનુકરણ જ કરવું પડશે,
પણ જો મિત્ર બનશો તો,
રોજ એક નવું જીવન જીવવું પડશે.

#બેહોશ

Gujarati Shayri by Ronak Kamdar : 111515679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now