તારી યાદો રૂપી પુષ્પોને મેં મારા આંગણામાં વાવ્યાં છે..

પણ તું ચિંતા ન કર હું એને ક્યારેય મુરઝાવા નહીં દવ..

કારણ કે..

હું રોજ એનું સિંચન મારા આંખોના પાણી થી કરૂં છું..!

Gujarati Good Night by આશુતોષ : 111515492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now