#બેહોશ

ભારતના જવાનને સરહદ પર લડતાં જોયા છે,
ગોળીઓ ખાઈને પણ હોશમાં રહેતાં જોયા છે.

બેહોશી પહેલાં તિરંગાને ગર્વથી જોતા જોયા છે,
વીરગતિ પછી વીરોને તિરંગામાં લપેટાતા જોયા છે.

Ankit Parmar...✍️

Gujarati Poem by Ankit Parmar : 111515484

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now