ટમટમતાં તારલાંઓમાં તને શોધવાની અને
શોધ્યા પછી એ મુખડાંનો મલકાટ તું શું જાણે....?

મૃગજળ સમી આપણી એ મુલાકાતો અને
મુલાકાત પછી એ સોનેરી સપનાં તું શું જાણે...?

તારા વિનાનાં અમાસના અંધકાર સમા એ દિવસો અને
એ અંધારી રાતોમાં પણ ઝગમગતી જ્યોતની ખુશીને તું શું જાણે...?

#જ્યોત

Gujarati Thought by I. B. T. : 111515309

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now