#બાજ નજર થી તેં કર્યો છે ઘાયલ
શું થાત જો ખનકત તારી પાયલ?

ઘાવ પર તો લગાવી લેત હું મલમ
જાન થી જાત તો કેમ લેત જનમ?

#બાજ

Gujarati Shayri by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111514181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now