જૂઓ આ ચોમાસુંતો હવે અડધું પડધુ થવા આવ્યું ને તોયે આ ક્યાં વરસે જ છે. ખેડૂતોના શા હાલ થયા હોઈ ભાઈ શું કેવું હવે?

રોજ સવારે ઊઠીને બાજ નજરે આભ સામે મીટ માંડીને હવે આ ધરતી પુત્રોએ થાક્યા હોઈ એવું જણાય છે .

#બાજ

Gujarati Motivational by Parmar Savan : 111513969
Parmar Savan 4 years ago

સલાહ અને સૂચનો આવકાર્ય છે 🙂

Hetal Sadadiya 4 years ago

માફ કરજો પણ એક ખેડૂત ક્યારેય બાજ નજરે આકાશ તરફ મીટ ન માંડે.. એ આશભરી મીટ માંડે. આશા રાખું કે ખોટું નહિ લાગે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now