" થઈ જશે "

ચાંદ સુધી જવું છે
થઈ જશે
બધાં ને ગમવું છે
થઈ જશે

સાઇકલ લઇ સફરે નીકળવું છે
થઈ જશે
આખા વિશ્વમાં વિહરવું છે
થઈ જશે

દર્દ માં પણ હસવું છે
થઈ જશે
મુશ્કેલીઓ માં જજુમવૂ છે
થઈ જશે

ધ્રુવલા જેમ ચમકવું છે
થઈ જશે
સચેત મને બહેકવું છે
થઈ જશે

#બાજ થી એ ઉંચે ઉડવું છે
થઈ જશે
આસમાન ને ચુંમવૂ છે
થઈ જશે

- યોગેશ બી ઠક્કર 😊

what do you think ?? 🤔🤔
તમે શું વિચારો છો ?? 🤔🤔
થઈ જશે ?? 🤔🤔


#બાજ

Gujarati Poem by Yogesh DB Thakkar : 111513927

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now