*આ "સંસાર"માં*

*સૌથી સારી "દવા હસવું" છે,*
*સૌથી "સારી સંપત્તિ બુદ્ધિ" છે.*
*સૌથી *"સારું હથિયાર ધૈર્ય" છે.*
*સૌથી "સારી સુરક્ષા વિશ્વાસ" છે.*
અને
*"આનંદ"ની વાત એ છે કે*
*આ "બધું જ નિઃશુલ્ક(મફત)" છે.

Gujarati Quotes by R.. : 111513594

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now