આપણે.....
ચાંદો સૂરજ રમતા એ કવિતા ગાતા હતાં.પણ...
*આવતી પેઢી ના છોકરાવ કંઇક આવી કવિતા ગાતા થશે....*🤷‍♂

કોરોના કોરોના રમતાતા😷
ડરી ડરી ને ફરતાતા🤦🏼‍♂️
બીતા બીતા જીવતાતા🤭
ઘરમાં ને ઘરમાં રેતાતા🏠
ભુકંપમાં બહાર ભાગતાતા🚶🏼‍♂️
આંચકા આવેને બીતાતા🧏🏻
જે મળે એ ખાતાતા🍲
દૂધ ને શાક જ લેતાતા🥒🍆🍼🥛
પોલીસ જોઈ ભાગતાતા🏃‍♂️
દવાખાનાથી બીતાતા🏥
માસ્ક પેરી ફરતાતા😷
વારંવાર હાથ ધોતાતા🙌🏻
છીંક ખાતા બીતાતા😩
સામાજિક અંતર રાખતાતા🧍‍♀️🧍
ટીવી મોબાઈલ જોતાતા🖥️📱
સંગીત ઘરમાં ગાતાતા🎤🎻
ઈષ્ટો રોજ રમતાતા 🎲
પૂરું નેટ વાપરતાતા📱
વજન ખૂબ વધારતા💪🏻🧔🏻
રોજ ઉકાળા પિતાતા🥃
રોજ નવું-નવું ખાતાતા🥭🍋🍔🍝
ચીન ને ગાળો દેતાતા😛🧟‍♀️
આમ દાડા કઢતાતા🙋‍♂️
આને લોકડાઉન કેતાતા. 🔐🔒🔒
😷😀👌🏻એકદમ નવું જ છે ,શેર કરજો🙏🏻

Gujarati Jokes by Brijesh Shanischara : 111513237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now