તને અહેસાસ પણ છે...? આ હ્દય શું ખોઇ બેઠું છે...
તરંગી મન આ આજે બેરંગી બની બેઠું છે.
મને તો હજી પણ વિશ્વાસ નથી થાતો ...
કે આ હ્દય ધબકાર ખોઇ બેઠું છે.
#તરંગી

Gujarati Thought by I. B. T. : 111513112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now