#સહેલું
સહેલું નથી કંઈ છૂપાવવુ
જ્યારે આંખો બોલકી હોય

Gujarati Thought by Mrigtrishna : 111512068
Mrigtrishna 4 years ago

ધન્યવાદ.... પણ અહીં મારે ક્રિયા નહીં વિશેષણ દર્શાવવું છે માટે બોલતી ના બદલે બોલકી વાપર્યું છે. આવી જ રીતે ધ્યાન દોરતા રહેજો.. હજી ઘણું શીખવાનું છે.

Vasani Kalpesh 4 years ago

બોલકી નહીં પણ બોલતી એવું લખો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now