સહેલું નથી એટલું કહેવું,
કે 'હું છું તારી સાથે'.
વખત અને સંજોગો પ્રમાણે
અહીં શબ્દો અને ભાવ
બદલાય છે.
ૠતંભરા વિશ્વજીત
ૠત્વિશ્વ

#સહેલું

Gujarati Quotes by Rutambhara Thakar : 111511868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now