જો તું હાજર રહેવાનો હોય,
તો જ પાછા દરવાજા ખોલાવજે..!!

બાકી, ખાલી મુર્તિ જોવા હું હવે,
ધક્કો નહી ખાવ..!!!!

🗿🗿🗿

પ્રભુ નો જવાબ

તને જો ભરોસો હોય કે અંદર હું છુ જ, તો જ આવજે..

બાકી શંકા સાથે દરવાજા ખખડાવતો નહી...

🚪🚪🚪

Gujarati Religious by Kavita Gandhi : 111511538

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now