તું બસ યત્ન કર, બધું સહેલું થશે
ને થશે એ જ, જે નક્કી કરેલું હશે
આગમાં થોડી આગ નાખી દે હવે
ને ફરી પ્રહાર કર, લોખંડ ઢીલું થશે

- jaydev purohit jp

#સહેલું

Gujarati Quotes by JAYDEV PUROHIT : 111511198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now