જાનુડીને કાગળ લખ એ સમજી જાશે
ના ફાવે તો સ્વપ્ન લખ, એ સમજી જાશે...!!
અડખે - પડખે લાંબા - ટુંકા મીંડા દોરી,
એની નીચે નિંદર લખ, એ સમજી જાશે...!!
એકાદ - બે સર્પાકારી લીટી દોરી,
એમાં વચ્ચે ધક-ધક લખ એ સમજી જાશે...!!
તીર જેવું દોરી એનો છેડો તું લંબાવ,
હળવેથી મુલાકાત લખ એ સમજી જાશે...!!
જેવી ફાવે એવી તું બે આંખ ચિતરજે
પાંપણ નીચે જળ લખ એ સમજી જાશે...!!
અગન ઓકતા આભમાં પંખી જેવી બે લીટી તાણ
એની નીચે "#ImR .White" લખ એ સમજી જાશે...!!
જાનુડીને કાગળ લખ
એ સમજી જાશે...!!!!
For👑Always Happy💓
યાદો ની #ધરતીનું સંભારણું

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111510731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now