મારા WhatsApp સમૂહમાં જોડાવા માટે આ લિંકનું અનુસરણ કરો: https://chat.whatsapp.com/BShVTe2NSjfFraa1wWHSxg
ખાસ ધ્યાન રાખવું કે જે લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતાહોય તે જ જોઈન થાય

‘સાહિત્ય પરિષદ વોટ્સ એપ ગૃપ સાથે ‘પત્રલેખન’ સ્પર્ધા :
સમજુતી :
‘સાહિત્ય પરિષદ’ વોટ્સએપ ગૃપ (હર્ષાબેન) તથા ‘સ્ટોરીમિરર ડોટ કોમ’ સંયુક્ત રીતે પ્રસ્તુત કરે છે, વર્ષાઋતુની આ આહલાદક મૌસમમાં આપણને યાદ આવતાં આપણા મિત્રો, આપણું પ્રિયપાત્ર અને આપણા સ્વજનોને ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી આપણી યાદ પહોચાડવા માટેની એક અનોખી લેખન સ્પર્ધા ‘ચાલો પત્ર લખીએ.
પત્રલેખન એક રોચક કળા છે. મનના નિશ્ચલ ભાવો અને વિચારોનું આદાન પ્રદાન પત્ર દ્વારા જ શક્ય છે. પત્ર લેખન બે પાત્રો વચ્ચે થતું ભાવનાઓનું જોડાણ છે. પત્ર દ્વારા બે હદયના સબંધ દ્રઢ બને છે. અર્થાત પત્રજ એક એવું માધ્યમ છે જે એકબીજાથી ઘણીદૂર રહેલી વ્યક્તિઓને પણ ભાવનાત્મક રીતે નજીક લાવે છે. આજના ઈમેઈલ, વોટ્સએપ, અને એસએમએસના જમનામાં લોકો પત્રલેખન ભૂલીજ ગયા છે.
એક સમય હતો કે ‘પોસ્ટમેન‘ના નામનું બૂમ સાંભળતાં જ આપણે ઘરના બધાકામ બાજુ પર મુકીને ઘરના દરવાજા સુધી દોડી જતાં. મનગમતી વ્યક્તિના પત્ર સંતાઈ સંતાઈને વાંચવાનો પણ એક આનંદ હતો. ગામમાં સારો પત્ર લખી આપનારનું પણ એક માન-સન્માન રહેતું.
નિયમો :
 આ સ્પર્ધા ‘સાહિત્ય પરિષદ’ વોટ્સએપ ગૃપના મિત્રો માટે, ગુજરાતી ભાષામાં અને માત્ર ‘પત્રલેખન’ માટેજ છે.
 આ ગૃપ સિવાયના મિત્રોએ આ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો પહેલા, ‘સાહિત્ય પરિષદ’ વોટ્સએપ ગ્રુપમાં જોડાવું ફરજીયાત છે. (મો: 70469 72592 હર્ષાબેન)
 ‘સાહિત્ય પરિષદ’ વોટ્સ એપ ગ્રુપમાંથી સ્પર્ધામાં ભાગ લેનાર મિત્રો એ ‘સ્ટોરીમિરર ડોટ કોમ’ વેબસાઈટ’ પર પણ જોડાવું ફરજીયાત છે. એ માટે સ્પર્ધકે પોતાનું નામ અને ઈમેઈલ આઈ.ડી. સ્ટોરીમિરરને (૯૭૨૩૧ ૮૫૬૦૩) પર મોકલી આપવાનું રહેશે.
 સ્પર્ધકે પોતાની રચના ‘સાહિત્ય પરિષદ વોટ્સ એપ ગૃપ અને સ્ટોરીમિરર ડોટ કોમ એમ બંને જગ્યાએ મૂકી હશે તો તે સ્પર્ધા અને તેના ઇનામ માટે માન્ય ગણાશે.આ સ્પર્ધાનું પરિણામ ‘સાહિત્ય પરિષદ’ વોટ્સએપ’ ગૃપના એડમિન હર્ષાબેન દલાડી દ્વરા નિયુક્ત કરેલા બે અથવા ત્રણ નિર્ણાયકો દ્વારા જાહેર કરવામાં આવશે. જે બધાને માન્ય રહેશે.
 આ પત્રલેખન સ્પર્ધાનો મૂળ આશય તમારી લાગણીઓને પત્ર થાકી કાગળ પર ઉતારવાનો છે.
 પત્રમાં લખવામાં આવતાં નામ, સરનામાં, હોદ્દા, સબંધ વગેરે કાલ્પનિક રહેશે, જેનો કોઈના વાસ્તવિક જીવન સાથે કોઈ સબંધ રહેશે નહિ.
 કોઈ વ્યક્તિ, જ્ઞાતિ, ધર્મ, સમુદાય, પદ કે સંસ્થાની લાગણીને ઠેસ પહોચે તેવો પત્ર અમાન્ય રહેશે.

ઈનામ :
 ગૃપમાંથી ભાગ લેનાર મિત્રોમાંથી શ્રેષ્ઠ ૧ થી ૩ નંબરને પ્રથમ. દ્વિતીય અને તૃતિય નંબરનું વિજેતા તરીકેનું ‘સાહિત્ય પરિષદ ગૃપ’ અને ‘સ્ટોરીમિરર ડોટ કોમ‘ વેબસાઈટનું સંયુક્ત સહિવાળું પ્રમાણપત્ર આપવામાં આવશે.
 આ ગૃપમાં રજુ થનાર દરેક પત્રોને સંકલિત કરી એક ઈ-બુક બનવવામાં આવશે.
 ગ્રુપમાંથી ભાગ લેનાર મિત્રોને ૬૦,૦૦,૦૦૦ વાચકો અને ૫૦,૦૦૦ કરતાં વધારે લેખકો ધરાવતી ‘સ્ટોરીમિરર’ જેવી સાહિત્યિક વેબસાઈટ પર પોતાની રચના મુકવાનો મોકો મળશે.

સ્પર્ધા તારીખ અને સમય : ૧૮/૦૭/૨૦૨૦શનિવાર થી ૨૪/૦૭/૨૦૨૦ ગુરુવાર સુધી
સંપર્ક :
વિષ્ણુ દેસાઈ : ૯૭૨૩૧ ૮૫૬૦૩ (સ્ટોરીમિરર ડોટ કોમ)
પૂજાબેન : મો – 70469 72592 હર્ષાબેન દલવાડી (‘સાહિત્ય પરિષદ’ - વોટ્સએપ ગૃપ)
ઈમેઈલ : vishnu@storymirror.com

Gujarati News by હર્ષા દલવાડી તનુ : 111510675

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now