હજી વિશ્વાસને પર્ણ ક્યાં ફુટ્યાં હતાં,
જ્યાં જરુર હતી વધારે, ત્યાં જ તમે ખુટ્યાં હતા,
વેદનામાં છલકાયેલા અશ્રુનો પ્રવાહ જોઇ,
વરસાદનાં નીર પણ ચોધાર આસુંએ તુટ્યાં હતાં

Gujarati Shayri by Krunalmore : 111510223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now