હુંફ #ધરતી ની મળી સૂરજને અને નભ ખીલ્યું.

હુંફ બીજ ને મળી માટીની અને છોડ ખીલ્યો.

હુંફ વરાળ ની મળી વાદળની અને મેઘ વરસ્યો.

હુંફ શબ્દો ની મળી એક મેક ની અને પ્રેમ ખીલ્યો.

Shanti.

Gujarati Shayri by Shanti Khant : 111510189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now