#આતુર થઈ
જવાનોની જીંદગી
શહિદ થવા

થોભી જા વેરી
નૈ ચાલે કોઇ તારા
કાવા કે દાવા

સામે ઊભો છે
હિન્દુસ્તાનનો વીર
ગોળીઓ ખાવા

હાર છે તારી
નિશ્ર્ચિત, ફોજ ઊભી
વિજયી થાવા

#આતુર

Gujarati Hiku by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111509790

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now