જેમ મોર પહેલા વરસાદ ને જોવા આતુર હોય ને....
એમ હું તને જોવા આતુર હતી....

પણ.......
નસીબ ના ખેલ છે આ
ને જ્યારે તું બીજા ના રસ્તા ઓ જોવા માં
આતુર હતો....... ત્યારે હું મારા સપનાઓ જોવા માં.....
આતુર.....
- ભાવના મેઘાણી

Gujarati Thought by Maheswari  Bhavna : 111509789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now