કર તારા મનનું મુલ્યાંકન,
રહેવા દે તારા હ્રદયનું આંકલન.
મન ચાહવાને છે આતુર,
તો છોડ બધા મનનાં ફિતુર...!
#આતુર

Gujarati Quotes by Rutambhara Thakar : 111509655

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now