#મૃત

માણસ પણ ખરો બનાવટી છે અહી,
જીવતેજીવ લાગણીઓના નામ અને સંબંધ પૂછતો રહે છે.
પણ જ્યારે મૃત વ્યક્તિ થાય ત્યારે એજ બધા જ સંબંધી
એને પોતાની લાગણીઓ બતાવતા રહે છે...

Gujarati Whatsapp-Status by તેજસ : 111509404

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now