આતુર ●□●□●□
***********
કાળા ઘેરા વાંદળા નો રંગ
જગાડે મારા અંતર માં એવી ઉમંગ
આતુરતા તારા આવવાની લાવી છે એવી તરંગ
તું જો વરસે મુશળધાર તો
હું નાચુ સોળેકળાયે જોરદાર
**************************

Gujarati Poem by Dina Mewada : 111509321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now