મન તો હજી એ જ #આતુરતાથી ,
તારી રાહ જુએ,
જાણે તુ પહેલી વાર ન આવતો હોય?
ભલે થયા તારે ને મારે સાથે વર્ષ ત્રણ,
હજી પણ એ જ આતુરતા છે પળે પળ.
#આતુર

Gujarati Thought by Nilam Vithlani : 111509025

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now