શું આપણે પણ એ નાના બાળકો જેવા ના બની શકીએ કે જે અનેક વખત પડ્યા પછી પણ ફરી ઉભા થઈ ફરીથી ચાલવા આતુર હોય છે
આપણી એક પછડાટ સફળ થવાની આતુરતા નો અંત શા માટે બની જાય છે?
#આતુર

Gujarati Blog by Alpa Maniar : 111508809
jd 4 years ago

નાના છોકરાઓ ને આતુરતા હોય છે અને આપને ઉતાવળ હોય છે એટલે જ કદાચ સફળતા ના મળે એટલે હતાશ થઈ ને બેસી જઈએ છીએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now