હું ઉભો થયો છું
ખોટા આડંબર માંથી

કરી છે લાગણીઓ જીવીત
મૃત અવસ્થા માંથી

ખોટી મુસ્કાન કરીને થાકી ગયો છું
બહાર નીકળ્યો છું ખોટા દંભ માંથી

જીવવું છે હવે ખુદ ના સહારે
નીકળવું છે હવે ખોટી અપેક્ષાઓ માંથી

#મૃત

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111508564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now