બસ તારી હાજરીની ખોટ વર્તાય છે,
તકલીફો તો એકલા પણ સહી લેવાય છે,
એક આધાર વગર જિંદગી પણ નિરાધાર લાગે,
તું જતી હોય દૂર, તો પણ મારાથી ક્યાં રોકાય છે ???

#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111508355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now