#મૃત
બની રહી છું મૃત હું પળે પળ,
ઝંખતી મૃગજળ સમ તુજ પ્રેમને નિરંતર,
મુજ ચાતક ને ભીંજવી જા તુજ પ્રેમથી
સ્વાતિ નો મેહ બની બસ આવ એકવાર...

Gujarati Blog by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111508184

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now