Gujarati Quotes by Rutambhara Thakar : 111508147

જોગ,સંજોગ
સમય,કસમય
ચલ,અચલ
મૃત,અમૃત.
ઉપરના બધા જ શબ્દો
જીવનની ફીલોસોફી દર્શાવે છે.
જે ચલિત નથી તે મૃત.

read more

View More   Gujarati Quotes | Gujarati Stories