Shefali 4 years ago

આભાર જયા બેન

Shefali 4 years ago

આભાર મીનલ

Shefali 4 years ago

આભાર મમતા ji

Shefali 4 years ago

આભાર શ્રી

Shefali 4 years ago

આભાર મોના

Shefali 4 years ago

આભાર કૌશિક ભાઈ

Masharu Mona 4 years ago

Bau j mst 👌🏻👌🏻👌🏻👌🏻

Shefali 4 years ago

આભાર ભરત

Shefali 4 years ago

ઓહ ડરી ગઈ છું તમારી ધમકી થી, હવે તો રોજ લખવું પડશે પ્રયત્નથી.. 😂😂😂 આભાર મેસ્સી

Shefali 4 years ago

આભાર દમયંતી જી

Shefali 4 years ago

વાહ મેસ્સી..👌🏼👌🏼

bharat vinzuda 4 years ago

वाह्ह्ह awsome 💯

WR.MESSI 4 years ago

ખરેખર આંખોની સામે રાધા કાનાને યાદ કરતી હોય એવી પોસ્ટ લખી છે આજ તમે.👌 👌👌👌👌👌👌👌👌👌 પોસ્ટ લખતા રેહજો... ચારર્ઝીંગ ખપી જાય તો... અમે પાવર બેંક ગીફટ આપી દેશું... પણ તમે તમારી કલમને વિરામ ન આપતાં નહીં તો જરાય મઝા નઈ આવે યાર... 🙌🙌🙌🙌🙌🙌🙌🙌 આ ધમકી વ્યાજ વગર આપું છુ શેફાલીજી. 😂😂😂😂😂😂😂😂😂😂😂

WR.MESSI 4 years ago

જીવ્યા છે જે જીંદગીભર... ગણાવી તેને મૃત શેફાલીએ.. વીખ્યા છે શબ્દોના હાર્દ..... લખ્યા છે આજે દર્દ શેફાલીએ.😍

Shefali 4 years ago

આભાર દ્રષ્ટિ

Shefali 4 years ago

આભાર કલ્પેશ

Shefali 4 years ago

આભાર હાર્દિક

Shefali 4 years ago

આભાર આરતી

Shefali 4 years ago

વાહ શૈલેષ ભાઈ

Shefali 4 years ago

આભાર બિંદુ

Shefali 4 years ago

આભાર અબ્બાસ ભાઈ

Shailesh Dhakan 4 years ago

Suna he rat bhar barasa he badal Magar woh saher jo pyasa raha he..

Shailesh Dhakan 4 years ago

Suna he rat bhar barasa he badal Magar woh saher jo pyasa raha he..

Abbas khan 4 years ago

વાહ મસ્ત...✍👍

Shefali 4 years ago

આભાર અમિતા

Shefali 4 years ago

આભાર અલ્પા

Shefali 4 years ago

આભાર જિંદગી 😊

Shefali 4 years ago

આભાર yakshu

Shefali 4 years ago

આભાર ઝલક

Shefali 4 years ago

આભાર પ્રમોદ ભાઈ

Shefali 4 years ago

આભાર જીગરી

Shefali 4 years ago

આભાર કમલેશ જી

Krishna 4 years ago

Wahhh di superb 👍👍👌👌

Dear Zindagi 4 years ago

Wahhhhhhhh.khub Sara's👌

Yakshita Patel 4 years ago

અદભુત...

Kamlesh 4 years ago

એકદમ મસ્ત શેફાલીજી...

Shefali 4 years ago

આભાર વર્ષા જી

______ 4 years ago

Awesome worda

Shefali 4 years ago

આભાર અંજના

Shefali 4 years ago

આભાર Hasin Ehsas ભલે ને વીસરી જતા એ, પણ યાદોમાં જીવંત રહેવાના એ..

Shefali 4 years ago

આભાર પ્રેમ, વાહ..

Shefali 4 years ago

આભાર શીલુ

Shefali 4 years ago

આભાર ભરત

Shefali 4 years ago

આભાર પારુલ

Shefali 4 years ago

આભાર ટીનુ

Shefali 4 years ago

આભાર vihad

Shefali 4 years ago

આભાર dhanvanti

Shefali 4 years ago

આભાર વિનોદ ભાઇ

Shefali 4 years ago

આભાર કનુ ભાઈ

Shefali 4 years ago

આભાર નીશ

Shefali 4 years ago

આભાર સાગર

Shefali 4 years ago

આભાર અમી

Shefali 4 years ago

આભાર ઈશાન

Shefali 4 years ago

આભાર ગીતા

Shefali 4 years ago

અદભુત અસ્મિતા જી અને રોહિત.. આભાર હરી

Hasin Ehsas 4 years ago

Absolute beauty .. Shefali જે કહી ને દૂર થાય એ તો સમજાય , પણ વણ કહે વીસરી જાય એમનું શું ??

Prem_222 4 years ago

क्या dat du मे apki सायरी को कुछ समाज नई आता, ये शायराना mijag मे अपना कैसे बनाऊँ समाज नई आता...

SHILPA PARMAR...SHILU 4 years ago

વાહ.......જોરદાર...👌👌👌

Bharat 4 years ago

લાજવાબ

Asmita Ranpura 4 years ago

વાહ...શેફાલી... રોહિતજી..👌 શાખો પર ધબકતી આ જિંદગી છે છતાં ફફડતુ ભિધેલું મન પારેવું છે વ્યથા ની કથા ની મન ની આ વાતો છે સ્વભાવ ના અભાવ માં ભમતી જાતો છે

હરિ... 4 years ago

Wah... Wahh... Wahhh...

Tinu Rathod _તમન્ના_ 4 years ago

No words to say.. superbly fantastic..👏👏👏👌👌👌

ધબકાર... 4 years ago

Wah....Asmita ji જીવવું તો છે પાંખો પર, રાખવી તને આ આંખો પર, જ્યાં સુધ છું ધરતી પર, સંગ રહેવું, જીવવું શાખો પર.

ધબકાર... 4 years ago

Osm...Shefali... તોય જોને બધાને પાંજરામાં રહેવું ગમે છે, દિલ વારે વારે એ લાગણીઓને જઈ નમે છે, સંવાદનો અભાવ પણ હોઈ શકે એવું લાગ્યું, ને ક્યારેક મારો સ્વભાવ અભાવ થઈ રમે છે.

Parmar Geeta 4 years ago

વાહ જોરદાર 👌

Asmita Ranpura 4 years ago

વાતો માં થોડી મારી પણ લાગણી... જીવન ધબકતું છે આ લાગણી ના પુર માં વહેતું રહેવું શા ને બંધનો ના ભાર માં છોડી દે નક્કામી વાતો ના આ વજન ને જીવીલે જિંદગી એક જ છે તારી ઈચ્છા ની પાંખો પર..

Shefali 4 years ago

આભાર સારિકા

Shefali 4 years ago

Osm Rohit.. આગળ વધતા રોકે એ પાંજરૂ શું કામનું.!? બાંધી રાખે સદા એ બંધન શું કામનું.!? ઉડી જા આઝાદ પંખીની માફક મનગમતા ગગનમાં, જેની નથી ચાહ એવું આકાશ શું કામનું.!?

ધબકાર... 4 years ago

વાહ... ક્યારેક લાગણીઓના ઘેરામાં કોઈનો જીવ મુંજાય છે, હું રહ્યો એવોજ એટલે મને ક્યાં આવું સમજાય છે.! અકળ બની જીવીશ જ્યાં સુધી જિંદગી જીવાડશે, બાકી તો અહીંનું ક્યાં ક્યાંય સાથે લઈ જવાય છે.!

Shefali 4 years ago

આભાર ભગવતી

Shefali 4 years ago

આભાર અસ્મિતા જી

Shefali 4 years ago

આભાર દીપ્તિ જી

Shefali 4 years ago

આભાર જલ્પા બેન

Shefali 4 years ago

વાહ.. રોહિત લાગણીઓને ક્યાં માપીને અપાય છે, એતો વહે છે જેના પર હૈયું ઢોળાય છે. જ્યાં સુધી હોય છે એનો ઋણાનુબંધ, ત્યાં સુધી જ કોઈ પર જીવ રેડાય છે.

Asmita Ranpura 4 years ago

Superb..✍️👌👌👌

ધબકાર... 4 years ago

વાહ..... એવુંજ થાય આ લાગણીઓનું, માપ્યા વગર આપેલ પ્રેમભરી હુંફનું, સમજી શકે એવાં ના હોય બધાય, એટલેજ નક્કી નઈ હવે આ જીવનનું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now