મૃત બનીને રહી ગયાં હતાં મારાં સપનાં
જે તને મળીને જાણે જીવંત થઈ ગયાં

મળી ગયાં તાર એકબીજાના હ્રદય નાં
જીવનમાં ખુશીઓ નાં દ્વાર ખુલી ગયાં

#મૃત

Gujarati Romance by Parul : 111507530
ધબકાર... 4 years ago

વાહ... ખુશી બની મારી તારાથી, તારા આ મારામાં આગમનથી. કેવો સમય ફરી ગયો મારો, મળ્યો હું મારાજ જીવનથી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now