------------------------------હિંમત સાથે કામ -----------------
-------------------------------😊😊😊-----------------------
ચાલું કર્યું છે આજે કંઈ કામ, બસ અેક હિંમત ને નામ
કેટલા પણ કારણો આવશે મને રોકવા, પણ બસ નથીજ રુકવું આજ

થાક પણ લાગશે મને, અને આવશે ઉંધ પણ
પણ તોપણ શરુ જ રાખવાનું છે મારે આજે કામ અેક નવી હિંમત ની સાથ

કેટલા પણ લોકો મને તે કામ કરતા અટકાવશે,
કેટલા તો અેમાં ભુલો પણ કાઢશે પણ નથી હારવાનું મારે આજ બસ હિંમત રાખી કરુ જ કામ....

આજે અેક ઉત્સાહ અનેરો, ને આજે આ સમય સોનેરો... વિશ્વાસ આજે છે બમણો ને, ને હિંમત નો આ કેવો સાથ અનેરો,

ચાલું કર્યું છે આજે કંઈ કામ, બસ અેક હિંમત ને નામ
કેટલા પણ કારણો આવશે મને રોકવા, પણ બસ નથીજ રુકવું આજ

------------------------😊😊😊----------------------------

Jumani bhagvati... 🙏

Gujarati Poem by Bhagvati Jumani : 111507464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now