આજે મકાનોમાં લોકો કેવા પુરાઈ ગયા છે!
કે માણસને માણસનો જ ડર લાગે છે.

કેવા નજીક હતા એ સ્નેહસભર સંબંધો,
આજે તેઓ આલિંગનમાં પણ અંતર રાખે છે.

હરખથી લાવેલા એના માટેના ઉપહારને,
અડકવા હાથે એના સેનિટાઈઝર નાખે છે.

આ બીમારીમાં રાખવાનું હતુ અંતર થોડુ,
પણ એ તો મને એનાથી જોજનો દૂર રાખે છે.

કોરોનાપીડિત પ્રેમીની વેદના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111507403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now