વાળશો નહિ, હળવેથી એક-એક કરી વીણી લ્યો તમે...
તમાંરા હૃદયની ક્યારીમાં,મુરજાએલ ફુલ થઇ ખર્યા છીએ અમે...
શું ખબર, લાગણી નો વરસાદ થય ને ફરી ખીલી જઇએ !

Gujarati Romance by Ahir : 111507379

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now