જીવનની આ રીતે બહુ તોડ્યો મને
શું તો ‌કે?

'તમે ‌જે કાઇ પણ કરો ‌તે દેખાડો'

પ્રેમ કરો છો તો ‌દેખાડો‌ અંદર જ ના રાખો તમારી લાગણીઓ ને
કામ કરો છો ‌દેખાડો તમારા પરિણામ ને


અંદર ઘણી જ લાગણીઓ હશે...પણ દેખાડી નહીં શકાય તો...અનહદ પ્રેમ હોવા છતાં કોઇ ‌નહી‌ જોવે....

ભગવાન પણ ‌નહી જોવે...

Gujarati Whatsapp-Status by Ravi Lakhtariya : 111507151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now