દુનિયામાં સૌથી મહત્ત્વનું એ છે કે, આપણને ખબર હોય કે હું કેવો છું કે કેવી છું? તમે એક સારા હશો તો દુનિયા એટલિસ્ટ તમારા પૂરતી સારી થવાની છે. દુનિયાનું અસ્તિત્વ સારા લોકોથી અને સારાં તત્ત્વોથી છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111507144

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now