હું તો ચા નો ચાહક મને તો ચા જ ભાવે
ગમે તેવી કોફી હોય મને ના લુભાવે
વહેલી સવાર ખરા બપોર કે હોય અડધી રાત્રિ
મારો જીગરી(હર્ષદ) સાથે તો આવશે જ એવી ખાત્રી
મારો તો એક જ નિયમ ચા ને ના  કહો
ચા પીવો ને મોજ માં રહો
શિવ (શિવરાજ) વગર ની ચા જાણે હોય ખાંડ વગર ની
જગા (જયદીપ) વગર ની ચા જાણે કાવો
ગવા (ગૌતમ) વગર ની તો ચા જાણે ચા વગર ની
જીગરી(હર્ષદ) તો જાણે અદરક ઈલાયચી સમો
એના વગર ની ચા પી લવ પણ અસલી મજા ના આવે
હું તો ચા નો ચાહક મને તો ચા જ ભાવે
ગમે તેવી કોફી હોય મને ના લુભાવે.
આજ ,
ચા નું નામ પડે ને mastiboys. યાદ આવે
કેટલીય મોજીલી  ક્ષણો ખેંચી લાવે,
હું તો ચા નો ચાહક મને તો ચા જ ભાવે.

મારા mastiboys(રૂમ નં ૧૫) ને સમર્પિત
સોલંકી જીગ્નેશ"સાવજ"

Gujarati Blog by સાવજ : 111507106

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now