લેખક નથી પણ બનવાનો પ્રયાસ કરું છું,
વિચારો ના વંટોળ ને કલમથી શાંત કરું છું,
મને નથી ખબર કઈ દિશા તરફ જઈ રહ્યો છું;
એટલેજ હિંમત કરી હું સૌની સમક્ષ,
પોતાના વિચાર વહેતો મૂકું છું...

- ધ્રુવ હરિશ રૂડાણી (DHR)

#હિંમત

Gujarati Poem by DHR : 111506846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now