¤ કોણ કોને દે ¤
સહારા બે- સહારા છે, સહારો કોણ કોને દે,
છવાયો સોગ છે ઘરમાં, દિલાસો કોણ કોને દે,
વધારો આત્મબળ નિજનું, યુક્તિ તો એ જ છે સાચી,
બજારે ના મળે *હિંમત*,ખરીદી કોણ કોને દે,,!?
¤ જગદીશ ગજ્જર ¤
#હિંમત

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111506489

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now