દરેક માણસની એક ‘મથરાવટી’ હોય છે. માણસની ખરી ઓળખ એની પ્રકૃતિ છે. માણસને માપવો હોય તો એના શબ્દો અને એની સંવેદનાઓ સમજવી પડે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111505850

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now