Prem_222:

*#ઇતિહાસ -શાસ્ત્રમાં*
પહેલીવાર જ...

*#ભૂગોળ -શાસ્ત્રની*
પરીક્ષા રદ્દ થઈ...

અને તે પણ
સૂક્ષ્મ *#જીવ -શાસ્ત્ર* ને લીધે😀

આની અસર
*#સમાજ -શાસ્ત્ર* ઉપર થઇ.

એના કારણે બધાનું
*#અર્થ -શાસ્ત્ર* વિખેરાઈ એટલે કે નુકસાન જવાને કારણે.....

ઘણા બધાનુ
*#માનસ -શાસ્ત્ર* બગડી ગયુ છે,

અને હવે *#નીતિ -શાસ્ત્ર* જેવું કશું રહ્યું નથી ..

કારણ કે બધાનું આવક -જાવકનું
*#ગણિત -શાસ્ત્ર* ડામાડોળ થઇ ગયું..

જે સુધારવા માટે સરકારે પણ
*#રસાયણ -શાસ્ત્ર નો* 🍻🍺🥃
છૂટથી ઉપયોગ કરાવ્યો...

પણ તોય પ્રજાનું *#ભૌતિક -શાસ્ત્ર* ના સુધર્યું તે ના જ સુધર્યું,

હવે
ક્યારે આ સુધરે તે માટે *#જયોતિષ -શાસ્ત્ર* ઉથલાવ્યું...

અને અંતે હવે આપણે સૌ *#ધર્મ -શાસ્ત્ર* ના સહારે છીએ..

#નુકસાન
#unknown

Gujarati Blog by Prem_222 : 111505253
Cute Prinsess 4 years ago

Avama magaj nu sashtra bagdi jay 😂😂😂

Prem_222 4 years ago

Thanks dear.. 🌹🙏🌹🙏🎊🎉

Prem_222 4 years ago

Thanks dear.. 🌹🙏🌹🙏🎊🎉

Prem_222 4 years ago

Thanks dear.. 🌹🙏🌹🙏🎊🎉

Prem_222 4 years ago

Thanks dear.. 🌹🙏🌹🙏🎊🎉

Prem_222 4 years ago

Thanks dear.. 🌹🙏🌹🙏🎊🎉

Prem_222 4 years ago

Thanks dear.. 🌹🙏🌹🙏🎊🎉

Prem_222 4 years ago

Thanks dear.. 🌹🙏🌹🙏🎊🎉

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now