વરસ્યો તું મેહુલા મન મૂકીને આજ
ઘણાં દિવસે ખુશીનું કારણ મળી ગયું,
તુજમાં એમ તરબતર થઈને જ મને
મારી ઉદાસીનું નિવારણ મળી ગયું.
              -ANJANA VEGDA

Gujarati Blog by anjana Vegda : 111505010
Krishna 4 years ago

વરસતા વરસાદે અમે કોરા રહી ગયાં છાંટણા લાગણી ના તે સું છાંટી ગયો વગર વરસાદે અમે તો ભીંજાઈ ગયાં

Ketan Vyas 4 years ago

Kya baat. nicely said.. good one... Visit the link to like the post.. 3 in 1 https://quotes.matrubharti.com/111504701

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now