"તુ ને  તિન્કા તિન્કા ચુંન કે નગરી એક બસાઇ થિ  "


આવું દર્દ્ણાક ગીત ગાવું નથી મને બી. 


પણ આજે, આં ગીત નુ દર્દ ફરી એક વાર હૃદય ને કરે છે ઘાયલ 


આં  શબ્દો, આં સંગીત અને ગાયક ની છું હું કાયલ 


આં દર્દ, આં વ્યથા મારી, કોણે હું કહું 


અને ચુપ રહી ને પણ કેમ અને  કેવી રીતે સહું!


હોશે હોશે ઘર લીધું હતું અમે, બધું  ત્યાગ કરી, પાઈ પાઈ જોડી 


આં સંભળાવી, જાણે તેં તો બુધાપા માં કમ્મર જ મારી તોડી 


જાણતી નથી, શ્રૃદ્ધા સબુરી  નો આવશે શું અંજામ.


પણ આજે તો સ્થિતી લાગે છે ભયાનક, તું આપ મને હામ.


મન છે અતિ વ્યાકુળ,  સુજ્તો નથી કોઇ ઉપાય;


આવી વ્યથા સાથે માનવ  જાય તો ક્યાં જાય!


થાય છે ગુંગળામણ, ઘુંચવણ, માળા વગર પંછી ક્યાં જાય 


કરી કોઇ જાદુ, કોઇ  કરીશ્મો, તું જ સુઝાડ કોઇ ઉપાય.


Armin Dutia Motashaw. 

Gujarati Poem by Armin Dutia Motashaw : 111505008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now