ડર અને સાવધાની માં ફરક શો ?
ગાડી ચલાવતી વખતે અથડાઈ ન જવાય તે માટે તકેદારી રાખવી તે "સાવધાની"
અને અથડાઈ જવાની બીકે ગાડી ચલાવવી જ નહીં તે ડર.
સંબંધોનું પણ આવું જ છે.
તૂટી જવાની બીકે સંબંધો બાંધવા જ નહીં તે ડર.
અને સ્વાર્થ સંબંધોને નષ્ટ કરે છે તેમ સમજી સ્વાર્થથી દૂર રહીને સંબંધોને જાળવી લેવા તે "સાવધાની"
યોગી
#સાવધાની

Gujarati Thought by Yogi : 111504407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now