દુઃખદ શ્રદ્ધાંજલિ આપણા સાવધાનીપુર્ણ વ્યવહાર ને
શબ્દો પણ શર્મસાર બન્યા છે
અને ભાવનાઓ તો ભૂલાઇ જ છે
તો શું લખું શા માટે લખુ
એટલે બસ અહીં જ અટકુ ।।
#સાવધાની

Gujarati Tribute by Alpa Maniar : 111504394
SaHeB 4 years ago

કરુણ... અને માનવ દ્વારા પોતાના સ્વાર્થ ને સંતોષવા બનેલા દાનવ નું રૂપ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now