#વિચાર ............
મળ્યું ઘડપણ ન ગમે એવુ પણ થાય..
જિંદગી ની વાર્તા માં દેવું પણ થાય
અને
તૂટી ના જવાય "સ્નેહ" ના સબંધોમાં..
લાગણીઓમાં ક્યારેક જેવું- તેવું પણ થાય @Nikhil

Gujarati Thought by Nikhil : 111504265
RUTVI SHIROYA 4 years ago

RUTVI SHIROYA ..... Einstein.. લિખિત વાર્તા "રાજુ બન ગયા જેન્ટલ મેન" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19889735/raju-ban-gya-jental-men

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now