ઝીલતાં જો આવડે લાગણી,
તો તમારા સમું ધની ન કોઈ,
પરખતાં જ ન આવડે લાગણી,
તમારા સમું રંક બીજું કોણ?




@kinar

Gujarati Thought by Kinar Rana : 111504261

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now