ગોર મહારાજે કેટલી બધી વખત અને કેટલા જોરથી બૂમો પાડી હતી કે - કન્યા પધરાવો સાવધાન ...તે વખતે કોઇ અસર ના થઇ તો પછી હવે સાવધાનીનો શો અર્થ ?!
#સાવધાની

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111504254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now